Barcode Image
પ્રતિ,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી,
તાલુકા પંચાયત,શિક્ષણ શાખા,
વિષય: ” એલ.ટી.સી./વતન પ્રવાસ બ્લોક ....................... ....... ના સમયમાં જવાની મંજૂરી આપવા બાબત”
     જય ભારત સહ ઉપરોક્ત વિષય અંવયે જણાવવાનું કે હું મારા કુટુંબ સાથે આગામી દિવાળી વેકેશન/ ઉનાળું વેકેશન / તે સિવાયના સમયમાં એલ.ટી.સી.પ્રવાસમાં સરકારશ્રીના નિયમો મુજબ એલ.ટી.સી./વતન પ્રવાસ બ્લોક..................... માં નીચેના સ્થળોએ પ્રવાસ જવા માગું છું.એલ.ટી.સી./ વતન પ્રવાસનાસ્થળો તથા કુટુંબની વિગત નીચે મુજબ્છે.
પ્રવાસ સ્થળો:-

કુટુંબના સભ્યોની વિગત:-
ક્રમ કુટુંબના સભ્યોના નામ સંબંધ ઉંમર વર્ષ રિમાર્કસ
         
         
         
         
         

      ઉપરોક્ત વિગતે મારા કુટુંબ સાથે એલ.ટી.સી. પ્રવાસમાં જવાની મંજૂરી તથા નિયમોનુસાર મળવાપાત્ર 10 દિવસના પગાર સાથે/ 10 દિવસના પગાર વગર આદેશ કરવા વિનંતી
   
   
   
   
  કર્મચારીની સહી

બિડાણ:-
1. રેશનકાર્ડની નકલ                 2. પરિશિષ્ઠ-1                       3. પરિશિષ્ઠ-2
 
 
પ્રતિ,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી,
તાલુકા પંચાયત,શિક્ષણ શાખા,

ઉપરોક્તશ્રી, પ્રા.શાળાના શ્રી, હોદ્દો: ને એલ.ટી.સી.માં જવાની મંજૂરી આપવા ઘટતું થવા વિનંતી.

   
   
   
  મુખ્યશિક્ષકશ્રી

      હું નીચે સહી કરનાર શ્રી હોદ્દો: તાલુકા પંચાયત કચેરી આથી જાહેર કરું છું કે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ અન્વયે હું સને................................... ના ચાર વર્ષ રજા પ્રવાસનો લાભ લેવા માગું છું

   
   
સ્થળ:- સહી:-
તારીખ:- હોદ્દો:-


બાંહેધરી


     આથી હું શ્રી લખી આપું છું કે સરકારશ્રીના ઠરાવ અનુસાર હું સને ............................... વર્ષના બ્લોક માટે રજા પ્રવાસ રાહતનો લાભ મળવા અંગેનો વિકલ્પ આપું છું.જેમાં નીચે જણાવેલ મારા કુટુંબના સભો છે.જે સરકારશ્રીના ઠરાવ અનુસાર સને ....................... વર્ષના રજા પ્રવાસ રાહતનો બ્લોક મે આ અગાઉ ભોગવેલ નથી કે મને નાણાં ઉગવીને ચુકવેલ નથી.જે બાંહેધરી મને સંપૂર્ણ બંધનકર્તા છે.


અ.નં. નામ ઉંમર સંબંધ સરકારી કે અર્ધ સરકારી
         
         
         
         
         

   
   
સ્થળ:- સહી:-
તારીખ:- હોદ્દો:-




      આથી હું શ્રી લખી આપું છું કે સરકારશ્રીના ઠરાવ અનુસાર હું સને ..................... વર્ષના બ્લોક માટે રજા પ્રવાસ રાહતનો લાભ મળવા અંગેનો વિકલ્પ આપું છું.જેમાં નીચે જણાવેલ મારા કુટુંબના સભો છે.જે સંપૂર્ણ મારા ઉપર આધારીત છે.જે બદલ બાંહેધરી લખી આપું છું.

અ.નં. નામ ઉંમર સંબંધ સરકારી કે અર્ધ સરકારી
         
         
         
         
         

   
   
સ્થળ:- સહી:-
તારીખ:- હોદ્દો:-

પરિશિષ્ઠ-1


નિયંત્રણ અધિકારીએ બિન રાજ્ય પત્રિત કર્મચારીઓ માટેનું આપવાનું પ્રમાણપત્ર


(1) પ્રમાણિત કરવામાં આવે છે કે કર્મચારીનું નામ શ્રી મુ.શિ/ઉ.શિ. પ્રાથમિક શાળા એ મુખ્ય મથકે થી રજા પ્રવાસ/વતન પ્રવાસમાં જવા અંગેનો પ્રવાસ શરુ થાય તે તારીખે એક વર્ષ્થી અથવા તેથી વધુ મુદ્દતની સળંગ નોકરી કરી છે.

(2) નાણાં વિભાગના તા: 28/02/2015 ના સરકારી ઠરાવ નં મસભ/102013 /142969/ ચ ના ફકરા-9 અનુસાર જરુરિયાત પ્રમાણે શ્રી મુ.શિ/ઉ.શિ. પ્રાથમિક શાળાની સેવાપોથીમાં કરી છે.
  (નિયંત્રિત અધિકારીની સહી અને હોદ્દો)



પરિશિષ્ઠ-2

રજા પ્રવાસ રાહત માટે સરકારી કર્મચારીએ આપવાનું પ્રમાણપત્ર

  1. સને.................. થી .................... ના ચાર વર્ષના સમયગાળામાં મારા પોતાના માટે અથવા મારા કુટુંબ માટે રજા પ્રવાસ રાહત/વતન/પ્રવાસ પૂરતી બીજી કોઇ પણ માંગણી મેં રજૂ કરી નથી.

  2. મેં મારી પત્ની બાળકો સાથે /મેં પોતે કરેલા પ્રવાસ સંબંધી રજા પ્રવાસ રાહત માટેનું પ્રવાસ ભથ્થું આકાર્યું છે/આકારીશ.આ માંગણી અગાઉના પ્રસંગે તે ટુકડી સાથે પ્રવાસ નહીં કરનાર બાળકો સાથે અને મારી પત્ની/મેં પોતે કરેલ/કરવાના પ્રવાસ અંબંધી છે.

  3. આ પ્રવાસ બાળકો સાથે ને /પત્ની એ એકરાર કરેલો વતન પ્રવાસ/રજા પ્રવાસ રાહત જવા માટે કર્યો છે.

  4. પ્રમાણિત કરવામાં આવે છે કે મારા પતિ/પત્ની સરકારી નોકરીમાં નથી/પ્રમાણિત કરવામાં આવે છે કે મારા પતિ/પત્ની સરકારી ઓકરીમાં છે. અને સંબંધિત ચાર વર્ષના સમયગાળા માટે તેમણે અથવા કુટુંબના કોઇ સભ્યો માટે આ છૂટછટનો લાભ લીધો નથી.
  5.    
       
       
      સરકારી કર્મચારીની સહી.
      નામ:
      હોદ્દો
      શાળા

    (લાગુ ન પડતું ચેકી નાખવું )

       
      જા.નં./તા.પં./શિક્ષણ/ હસબ/................ /
      તાલુકા પંચાયત શિક્ષણ શાખા,
      તારીખ:................
         વંચાણમાં લીધું:-
    1. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:એ,એસ.બી./૨૧૭૭/૧૨૪૬/તા. ૨૦/૦૮/૭૭
    2. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૨૧૮૬/૨૯૪/જ/તા. ૨૩/૦૪/૮૬
    3. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૨૧૯૨/૪૯૯/વ/તા. ૨૭/૦૩/૯૨
    4. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૧૦૨૦૦૯/૧૦૬૫/વ/તા.૦૮/૦૬/૦૭
    5. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૧૦૨૦૦૮/૧૦૫/ચ/તા.૨૮/૦૪/૦૮
    6. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./ ૧૦૨૦૦૮/૧૦૫/(૧)ચ /તા. ૨૧/૦૫/૦૮
    7. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:પગર./૧૦૦૯/૨૦-૫/અ(મ)તા. ૨૭/૦૯/૦૯
    8. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૨૧૬૬/૪૨૯૮/જ/તા.૧૫/૧૦/૬૬
    9. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૧૦૯૯/૧૨૫૩/ચ/તા. ૧૧/૧૦/૯૯
    10. સરકારશ્રીના નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક:મ.સ.ભ./૧૦૨૨૭/૧૫૩૩(૧૨)/ચ/તા. ૨૪/૦૧/૧૩
    11. .............. પ્રાથમિક શાળા,તા:............ની અરજી,તા:............

    આદેશ:-

              શ્રી ઉ.શી./મુ.શી. પ્રા.શાળા,તા:..................... એ આમુખ-૧૧ થી અરજીમાં જણાવ્યા મુજબ,વેકેશન દરમ્યાન તા:...........................થી ................................સુધી દિન:............... દરમ્યાન રજા પ્રવાસ રાહત બ્લોક વર્ષ:............................................માં રજા રાહતનો લાભ ભોગવવાની મંજૂરી માંગેલ છે. સરકારશ્રીના આ અંગેના વખતો વખતના આમુખ-૧ થી ૧૦ ની જોગવાઈ અનુસાર માંગણી મુજબ મંજુર કરવામાં આવે છે.
              શ્રી ને સાદર હું રજાઓ દરમ્યાન વંચાણ લીધેલ સંદર્ભથી ઠરાવો થયેલ જોગવાઈઓ મુજબ તેઓના નીચે મુજબના કુટુંબના સભ્યો સાથે મુખ્ય મથક થી ................................................ પરત એટલેકે(................................................................................................) વગેરે સ્થળો માટે બ્લોક વર્ષ:.................................................. રજાના પ્રવાસ રાહત ( એલ.ટી.સી.) મજુર કરવામાં આવેલ છે.
    શ્રી ના કુટુંબના સભોની વિગત નીચે મુજબ છે.
    અ.નં. કુટુંબના સભ્યોના નામ સંબંધ ઉંમર
    1      
    2      
    3      
    4      

    નાણાં વિભાગના તા૨૮/૦૪/૨૦૦૮ તથા ૨૧/૦૯/૨૦૦૮ નાં ઠરાવની જોગવાઈ મુજબ માન્ય વાહન વ્યવહાર નાં વિકલ્પોનુંસાર પ્રવાસ કરવાની શરતે હું રજા પ્રવાસ મંજુર કરવામાં આવે છે.
    સરકારશ્રીના રજા પ્રવાસ બાબત અંગેના વખતો વખતના ઠરાવોની જોગવાઈઓ શ્રી ને બંધનકર્તા રહેશે.
       
       
       
      તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
      તાલુકા પંચાયત,
    (૧) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,શિક્ષણશાખા,જીલ્લા પંચાયત,
    (૨) મુખ્યશિક્ષકશ્રી, , તા:
    (૩) સંબંધકર્તા શિક્ષકશ્રી.......................................................
    (૪) અત્રેની કચેરી
    Printed on 17-05-2025 11:05:14